GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મહિલા મહાવિદ્યાલય વડોદરામાં જુનિયર ક્લાર્ક નિમાયા.

 

તારીખ ૨૪/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે જુનિયર ક્લાર્ક તરીકે રિશભકુમાર રાવલને આજરોજ નિમણૂક બાદ કોલેજમાં હાજર કરવામાં આવ્યા હતા.અને કોલેજના સહમંત્રી સુરેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમને હાજર કરવામાં આવ્યા હતા.સહમંત્રી સુરેન્દ્રભાઈ પટેલ તેમજ કોલેજના આચાર્ય પ્રદીપ જોશી તથા તથા કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા નવનિયુક્ત કર્મચારીને સુતરની આંટી, ખાદીનો રૂમાલ અને પુષ્પગુચ્છ આપીને કોલેજમાં સ્વાગત કર્યું હતું અને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!