BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો .

રાજપારડી ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો .

 

 

ભરૂચ જિલ્લાના ના ઝઘડીયા તાલુકાના બામલ્લા સ્થિત સેન્ચુરી એન્કા લિમિટેડ (યુનિટ – રાજશ્રી પોલિફિલ) કંપની દ્વારા સી.એસ.આર યોજના હેઠળ તથા ઝઘડિયા સેવા રૂરલના સહયોગથી રાજપારડી ડી.પી શાહ વિદ્યામંદિર ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૬૦ મોતિયાના ઓપેરેશન વાળા દર્દીઓ ૨૧૫ ચશ્મા ની જરૂરિયાત વાળા દર્દીઓ મળી કુલ ૩૧૭ આંખના વિવિધ તકલીફ વાળા દર્દીઓ રાજપારડી તેમજ આજુબાજુ ના ગામ ના જરૂરિયાત મંદ દર્દીઓ એ કેમ્પનો લાભ લીધો હતો..સેન્ચુરી એન્કા લિમિટેડ (યુનિટ – રાજશ્રી પોલિફિલ) કંપની દ્વારા અવર નવર આવા કેમ્પો નું આયોજન કરવામાં આવે છે.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!