GUJARAT
જામનગરમાં થશે ગણપત્તિની પાઘડીનો રેકર્ડ

જામનગરમાં સુપ્રસિદ્ધ દગડુ શેઠ ગણપતિ જે બેડીગેટ કડીયાવાડ વિસ્તારમાં ગણપતિ મહોત્સવ થાય છે તેમાં દર વખતે જુદા જુદા રેકર્ડ બને છે જેમકે ગણપતિનો લાડવો,ગણપતિની ભાખરી વગેરે ની જેમ આ વખતે ગણપતિ દાદાની પાઘડીનો વર્લ્ડ રેકર્ડ થનાર છે(રીપોર્ટ-ભરત ભોગાયતા)




