MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સો-ઓરડી વિસ્તારના આંગણવાડીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

MORBI:મોરબીના સોઓરડી વિસ્તારના આંગણવાડીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિમિત્તે વોર્ડ નં 4 સોઓરડી વિસ્તારમાં આવેલ આંગણવાડી સોઓરડી 57 નંબર મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મીનાબહેન મુછડીયા આંગણવાડી વકૅર અશ્વીનીબેન ઇશ્વરભાઇ સોલંકી હેલ્પર અને મોરબી નગરપાલિકા ના પુવૅ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા આંગણવાડી ના બાળકો સાથે યોગ દિવસ નિમિત્તે યોગ કરાવવામાં આવ્યા હતા







