GUJARATSABARKANTHA
ગણેશ ચતુર્થી મહોત્સવ ૨૦૨૪ નાં વર્ષે ભાટવાસ ગણેશ ચતુર્થી ને દસ વર્ષ પૂર્ણ થયા હતા

ગણેશ ચતુર્થી મહોત્સવ ૨૦૨૪ નાં વર્ષે ભાટવાસ ગણેશ ચતુર્થી ને દસ વર્ષ પૂર્ણ થયા હતા જેમાં અગત્યની ભૂમિકા ભજવનાર તેના નવા અને જુવાન સભ્યો નો ખૂબ મોટો ફાળો હતો અમન ભાટ, દેવ ભાટ, બારોટ મિલીન ભાટ. પ્રતાપ (જોય), બારોટ શશાંગ. ભાટ આઝાદ ભાટ નિખિલ તથા કુમાર ભાટ એ સાથે મળીને ગણપતિ દાદા નું ધૂમધામ થી ડીજે નાં તાલ સાથે આખા સમાજને એક સાથે લઈ નિકોડા આવેલા તળાવ ખાતે વિસર્જન કર્યું હતું.
અહેવાલ:- પ્રતિક ભોઈ




