BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર એનએસએસ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી ના સહયોગથી વિદ્યાર્થીઓને એઈડ્સ અંગેની જાગૃતિ મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

15 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર એનએસએસ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી ના સહયોગથી વિદ્યાર્થીઓને એઈડ્સ અંગેની જાગૃતિ મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અધિકારી ડીપીઓ સર તથા અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાધાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર પ્રતીક્ષા એમ પરમારે કર્યું હતું.





