GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર સોમનાથ જીલ્લા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સણોસરી રોડ વિસ્તાર માં દીપડા નો આતંક વન વિભાગે પાંજરે પૂર્યો

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ
ગીર ગઢડા
તા.૧૫

ગીર સોમનાથ જીલ્લા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સણોસરી રોડ વિસ્તાર માં દીપડા નો આતંક

આર એફ ઓ ભરવાડ સાહેબ ની સુચના થી ફોરેસ્ટ ના અધીકારીઓ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા

આજ રોજ રાત્રીના દરમિયાન ધોકડવા ગામે સનોસરી રોડ પર આવેલ રહેઠાણ વિસ્તાર માં આજુ બાજુ માં ખેતર/ બગીચા માં ઘણા દિવસો થી દીપડો જોવા મળે છે ગય રાત્રી ના રહેઠાણ વિસ્તાર માં વંડી ટપી એક વાછરડું મારણ કરી ઉપાડી ગયેલ જે ફોરેસ્ટ ઓફિસર ભરવાડ ને જાણ કરતા ફોરેસ્ટ ઓફિસર સહિત વિરાભાઈ.પરતાપભાઈ. રણજીતભાઇ દ્વારા દીપડા ને પકડવા દિનેશભાઇ બલદાણીયા ની વાડીમાં ધર નજીક અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા. હતા એ દરમિયાન ભારે જહેમત બાદ દિપડો પાંજરે પુરાયો હતો

ત્યાર બાદ દિપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા જસાધાર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!