GIR SOMNATHKODINAR

કોડીનાર માં યુવાપેઢી દ્વારા એક નવી પહેલ.

ત્રિનેત્ર ફાઉન્ડેશન અને નોબલ હેન્ડ ફાઉન્ડેશનના સયુંકત માર્ગદર્શનના માધ્યમથી આજ ના યુવાઓ પોતાના જન્મ દિવસની ઉજવણી ના જે અયોગ્ય ખર્ચાઓ ને તિલાંજલિ આપી અને આ નો ઉપયોગ કોઈ સારા કાર્ય માં કરી સકાય તેવા ઉમદા હેતુ જેમકે આજ ક્રિષ્નાબેન સોલંકી એ પોતાના જન્મદિન ની ઉજવણીના ભાગ રૂપે પછાત વિસ્તાર માં જય જ્યાં જરૂરિયાતમંદ લોકો ને અન્નનું વિતરણ કરવા આવ્યું. આ તકે ટ્રસ્ટી શ્રી પ્રો.રામભાઇ વાઢેર બાળકોને સંદેશ આપવામાં આવ્યો કે આજના યુગમાં યુવાનો એક માનવતા તરફ એક કદમ આગળ વધે,પ્રો ડો પ્રવિણભાઈ રાઠોડ, શાંતીલાલ રાઠોડ,પ્રકાશ મકવાણા,મોહિત દેસાઇ,કુંજલ સોલંકી,સેજલ ચુડાસમા,પ્રીતિ સોલંકી હાજર રહ્યા,હતા.

Back to top button
error: Content is protected !!