વાત્સલ્યમ સમાચાર
ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં પાંડવા ગામ થઈ મહારાષ્ટ્ર તરફ જતી પિકઅપ ગાડીનાં ચાલકે પાંડવગુફા નજીકનાં માર્ગનાં ચડાણનાં યુટર્ન વળાંકમાં અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ પિકઅપ ગાડી સ્લીપ થઈ માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ ગાડીમાં સવાર તમામ મુસાફરોને સામાન્ય ઈજાઓ પોહચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જ્યારે આ બનાવમાં પિકઅપ ગાડીને જંગી નુકસાન થયુ હતુ.
મોરબીમાં 4 MLA, 1 મંત્રી,1 રાજ્યસભા સાંસદ, 2પૂર્વ મંત્રી છતાં કૈલાશધામ અને મુક્તિધામ ખંડેર હાલતમાં !
શ્રી ગુરૂનાનક દેવ સાહેબજીનો ૫૫૬મો પ્રકાશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
મોરબીના પીપળી-જેતપર રોડ પર જેટકોના 220 કેએવી સબસ્ટેશનમાં ભીષણ આગ
Follow Us