GIR SOMNATHKODINAR
વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે ન્યાયાલય અને ન્યાયિક પ્રક્રિયા ની ઝાંખી રજુ કરવામાં આવી.
કોડીનારના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે સંસ્થાના તાલીમઆર્થી ઓને કાયદો અને તેની રચના અને અદાલતના પ્રાથમિક પરિચય આપવામાં આવ્યો.

તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે સંસ્થાના તાલીમઆર્થી ઓને કાયદો અને તેની રચના અને અદાલતના પ્રાથમિક પરિચય આપવામાં આવ્યો. તેમજ લોક અદાલત અને તેની રચના ની ઝાંખી રજુ કરવામાં આવી. લીગલ સેક્રેટરી અશ્વિનભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ મકવાણા,મોહિત દેસાઈ, કુંજલ સોલંકી,અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય સેજલ ચૂડાસમા તેમજ સંચાલક રામસિંગ સોસા તેમજ સ્ટાફગણ હાજર રહ્યા હતા.





