GANDHIDHAMGUJARATKUTCH

ગણતરીના કલાકોમા ચોરી ગયેલ બાઈકને બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ.

૧૬ – ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ના માણસોએ સુંદરપુરી ગાંધીધામ ખાતેથી બે ઇસમો (૧) અરવિંદ બાબુભાઈ વાઘેલા(ઉવ.૩૫) ધંધો. કડિયાકામ રહે.જુની સુંદરપુરી ગાંધીધામ (૨) પ્રવિણ શામજીભાઈ ડુંગરીયા (ઉવ.૩૬) ધંધો.મજુરી રહે.જુની સુંદરપુરી ગાંધીધામ વાળા એ ચોરી ગયેલ હોન્ડા કંપનીની બ્લેક કલરની શાઈન જેની આગળ નંબર જોતા જી.જે.૧૨.સી.એન.૫૦૭૦,સાઈન મો.સા.કિ.રૂ,૨૦.૦૦૦/-.ના મુદામાલ સાથે પકડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી બને શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!