GIR SOMNATHKODINAR

કોડીનારના ગીરદેવળી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના સયુંકત ઉપકમે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી.

નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા કોડીનાર તાલુકાની ગીર દેવળી ગામની પ્રાથમિક શાળાના પટાંગણ માં વહેલી સવારના પરોઢે .. 78માં સ્વતંત્ર પર્વની ઉલ્લાસ ભેર ઊજવણી કરવામાં આવી તેમજ દવજ વંદન તેમજ,બાળાઓ દ્વારા સંસ્કૃતિ કાર્યકમો ની ઝાંખી રજુ કરવામાં આવી હતી આ તકે .એન વાય એસ કે દિવ્યાબેન જે. મકવાણા તેમજ સરપંચ શ્રી ભાવસિંહ ચોહાણ,ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય શ્રી હમીરભાઈ ઝાલા અને હરિભાઈ જાદવ તેમજ શાળાના સ્ટાફ ગણ હાજર રહિય હતા..

Back to top button
error: Content is protected !!