GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા પોલીસની સરાહનીય કામગીરી ખોવાયેલો મોબાઈલ ગોતી અને મૂળ માલિકને પરત કર્યો

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.૨૬

ગીર ગઢડા પોલીસની સરાહનીય કામગીરી ખોવાયેલો મોબાઈલ ગોતી અને મૂળ માલિકને પરત કર્યો

થોડાક ટાઇમ પહેલા યુવા પત્રકાર વિશાલભાઈ ચૌહાણ ઉના થી ધોકડવા તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાચા થી ધોકડવાની વચ્ચે તેમનો મોબાઇલ ખીચામાંથી પડી ગયો હતો
અને શોધખોળ કરતા મળ્યો ન હતો જેથી વિશાલભાઈ ચૌહાણ એ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સમઢીયાળા બીટના હેડ કોસ્ટેબલ મેરૂભા વાળા એ મોબાઇલ ફોનની કોલ ડીટેલ કઢાવી અને મોબાઈલ ફોન ગોતી અને મૂળ માલિકને પરત કર્યો હતો

Back to top button
error: Content is protected !!