GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના અંબાડા નો યુવાન અગ્નિ વીર ટ્રૈનીગ પુર્ણ કરી માદરે વતન પધારતા ગામ લોકો એ ઉત્સાહ ભેર સ્વાગત કર્યું 

વાત્સલ્યમ્  સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના અંબાડા નો યુવાન અગ્નિ વીર ટ્રૈનીગ પુર્ણ કરી માદરે વતન પધારતા ગામ લોકો એ ઉત્સાહ ભેર સ્વાગત કર્યું

અંબાડા ગામના બલદાણીયા વિજય માધુભાઈ અગ્નિ વીર ટ્રૈનીગ પુર્ણ કરી માદરે વતન અંબાડા પધારતા ગામ લોકો એ ઉત્સાહ ભેર સ્વાગત કર્યું

તેમજ અબીલ ગુલાલ ફુલ હાર થી અગ્નિ વીર વિજયભાઈ બલદાણીયા નુ સ્વાગત કર્યું હતું

Oplus_131072

Back to top button
error: Content is protected !!