
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના જીતપુરની સી.એમ.સુથાર હાઇસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
મોડાસાના જીતપુરની શ્રીમતી સી.એમ.સુથાર હાઇસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ગાંધીનગરના સામાન્ય વહીવટી વિભાગના ઉપસચિવ શ્રીમતી ખ્યાતિ શખરેલીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં કેળવણી મંડળના પ્રમુખ શામળભાઈ એમ પટેલે પ્રવેશ પામતા ધો ૯ અને ધો ૧૧ ના બાળકોને. આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉપયોગિતા વિશે ખ્યાલ આપ્યો હતો અને બાળકોને કિટ્સનું વિતરણ કરાયા બાદ મહેમાનો સાથે શાળામાં. વૃક્ષારોપણ પણ કર્યું હતું આચાર્ય.સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



