GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ટીંબડી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના ટીંબડી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા
મોરબી તાલુકાના ટીંબડી ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી છ આરોપીઓને જુગારની મજા માણતા ઝડપી લઈ રોકડા રૂપિયા 75,300 કબ્જે કરી જુગરધાર મુજબ કાર્યવાહી કરી હતી.