GONDALGUJARATRAJKOT CITY / TALUKO

Gondal: ગોાંડલમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ પ્રકિયા શરૂ

તા.૬/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: ગોંડલમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટે પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ છે. તેમજ પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર તેમજ આઇ.ટી.આઇ. ગોંડલ સંસ્થા ખાતે રૂબરૂ પણ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. વધુ જાણકારી માટે આચાર્યશ્રી, શ્રીએમ.બી.આઇ.ટી.આઇ., નેશનલ હાઇવે 27, 66 કેવી સબસ્ટેશન બાજુમાં, ગોંડલ ફોન નં : ૦૨૮૨૫ – ૨૪૦૩૨૨ સરનામે રૂબરૂ સંપર્ક કરવો, તેમ આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થાલ ગોંડલની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!