ARAVALLIGUJARATMODASA

મોડાસાના ગોરીટીંબા ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ભક્ત પ્રહલાદ નાટક ભજવાયું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસાના ગોરીટીંબા ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ભક્ત પ્રહલાદ નાટક ભજવાયું

મોડાસા તાલુકાના ગોરી ટીંબા ગામે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે,ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને જનકાર સેવા ટ્રસ્ટના પસ્તુત,ભવાઈ કલાકારો દ્વારા ભક્તિ રસથી ભરપૂર,ભક્ત પ્રહલાદ નાયક ભજવવા માં આવ્યું હતું.જનકાર સેવાના ટ્રસ્ટ ના સંચાલક અમૃત બારોટ,ગામના પૂર્વ સરપંચ,સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ભવાઈ નાટકને નિહાળ્યું હતું.

Back to top button
error: Content is protected !!