BANASKANTHAGUJARAT
સરકારી માધ્યમિક શાળા બલોધણ દ્વારા ચેસ ની સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરવામા આવ્યું.
સરકારી માધ્યમિક શાળા બલોધણ દ્વારા ચેસ ની સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરવામા આવ્યું.

સરકારી માધ્યમિક શાળા બલોધણ દ્વારા ચેસ ની સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરવામા આવ્યું.
ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ભાભાર તાલુકાના અબાળા ખાતે યોજાયો.ત્યારે સરકારી માધ્યમિક શાળા બલોધણ દ્વારા ખુબ સરસ પ્રદર્શન કરવામા આવેલ.જેમાં માળી વિશાલભાઈ માનસુંગભાઈ (U-17) ચેસ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ.હીનાબેન મુકેશભાઈ પટેલ (U-17) ચેસ- પ્રથમ નંબર,માળી જયાબેન રમેશભાઈ (U-17) દ્વિતીય નંબર,જીતેન્દ્રકુમાર સાપરીયા (OPEN AGE) ચેસ દ્રીતીય નંબર પ્રાપ્ત કરેલ.તમામ સ્પર્ધકો જીલ્લા કક્ષાએ ભાગ લેશે.સારૂ પ્રદર્શન કરવા બદલ શાળા સ્ટાફે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530