BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય,બસુમાં રમતોત્સવની ભવ્ય ઉજવણી

29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આદર્શ વિદ્યાલય, બસુ તા.વડગામ.જિ. બનાસકાંઠામાં તા.26 ઓગસ્ટ 23 થી રમતોત્સવ શરૂ કરવામાં આવ્યો જેમાં શાળાના વિદ્યાર્થીઓ ની અલગ અલગ રમતોમાં ટિમો બનાવી રમતો રમાડવામાં આવી.આ રમતોમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.શાળા ના શિક્ષક શ્રીઓ એ બાળકોને સતત માર્ગદર્શન,સહકાર,અને પ્રોત્સાહન આપતા રહેતા હતા.અને બાળકો પણ ખુબ આનંદથી આ રમતો માં પોતાનો આત્મા પરોવી દેતા હતા.અંતમાં વિજેત્તા થયેલ ટીમ અને ખેલાડી ને શાળા ના શિક્ષક ગણ અને શાળા ના આચાર્ય શ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન બદલ શાળાના આચાર્યશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!