ગ્રીન ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદોને ધાબળા.તેમજ.ગરમ કોર્ટ.તેમજ.બાળકો ને નાસ્તો કરાવ્યો.તેમજ.જરૂરિયાત મંદ લોકોને કરિયાણા કીટ વિતરણ

ગ્રીન ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદોને ધાબળા.તેમજ.ગરમ કોર્ટ.તેમજ.બાળકો ને નાસ્તો કરાવ્યો.તેમજ. જરૂરિયાત મંદ લોકોને કરિયાણા કીટ વિતરણ
દાંતાઓના સાથ સહકાર થી
જરૂરીયાતમંદોને ધાબળા.તેમજ.ગરમ કોર્ટ.તેમજ.બાળકો ને નાસ્તો કરાવ્યો.તેમજ. જરૂરિયાત મંદ લોકોને કરિયાણા કીટ વિતરણ કરવામાં આવ્યું છે
કડકડર્તી ઠંડીમાં ફુટપાથ, ખુલ્લા મેદાનમાં વસતા લોકોને વિતરણ કરી સેવાકીય કાર્ય કરા
– ખાંભા શહેરના છેવાડાના વિસ્તારોમા શિયાળા દરમિયાન – ઝુંપડપટ્ટી, તેમજ ખુલ્લા મેદાનોમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ લોકો માટે.ઘાબળા ગરમ કોર્ટ બાળકો ને નાસ્તા કરીયાણાની કીટ વિતરણ કરાયુ હતુ.
સામાજિક સેવા સંસ્થા ગ્રીન ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સાથ અને સહકારથી શિયાળાની કળકળતી ઠંડીમાં હુંફ મળી રહે તે માટે ઝુંપડપટી અને ખુલ્લા મેદાનમાં વસવાટ કરતા પરીવારો માટે ગરમ બ્લેન્કેટ અને ધાબળા અને ગરમ કોર્ટ વિતરણ કરવામાં આવ્યા જેમાં.નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજમોટ રાજુભાઇ ટોળીયા, લખુભાઈ ટોળીયા,વિક્રમભાઈ ચૌહાણ,ભીમાભાઈ ટોળીયા,શૈલેષભાઈ સોલંકી,ભરતભાઈ વેવેરા,જગાભાઈ બારૈયા,પૃથ્વીરાજસિંહ રાઠોડ,પિશાબેન શાહ સહિત ના દાતાશ્રી ના સહયોગ થી આ યોજાયો હતો
ખાંભા શહેર અને આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ બ્લેન્કેટ અને ધાબળા અને ગરમ કોર્ટ ની જરૂરિયાત હોય તેમણે અમારી સંસ્થા ને જાણ કરવી ગ્રીન ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાંભા
*ઓફિસ એડ્રેસ*
ગ્રીન ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ એસ બી આઈ બેંક ની બાજુમાં ખાંભા



