હિંમતનગર મુકામે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા પત્રકાર મહા આધીવેશન આગામી સમયમાં તારીખ 22/8 /2024 ના રોજ રાખવામાં આવ્યું
હિંમતનગર મુકામે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા પત્રકાર મહા આધીવેશન આગામી સમયમાં તારીખ 22/8 /2024 ના રોજ રાખવામાં આવેલું છે સ્થળ પ્રાંતિજ પાવનધરા સાંપટ મહાકાલી મંદિર સાબરકાંઠા જિલ્લાનું હિન્દુ ધર્મ નું મોટું આસ્થા નું સ્થળ તે મુકામે રાખવામાં આવેલું છે. મહા અધિવેશન ની પૂર્વ તૈયારી ઓ વિષય માં સાબરકાંઠા જિલ્લા ના ગુજરાત પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા પત્રકારો દ્વારા આયોજનની સમીક્ષા અને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી દરેક કાર્યની સમિતિ બનાવવામાં બનાવવા માં આવી સાબરકાંઠા પત્રકાર મહા સંમેલન આયોજન સમીક્ષા મિટિંગ માં સાબરકાંઠા જિલ્લાના સિનિયર પત્રકારો યુવા પત્રકારો પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રીક મીડિયા ના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંગઠનમાં અપેક્ષિત તાલુકા પ્રમુખો અને જિલ્લાના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક કાર્યની સમીક્ષા અને આયોજન ગુજરાત પત્રકાર એકતા પરિષદ ની આગવી ઓળખ અને આગવી કાર્યશૈલી લોકશાહી ઢબે સર્વ સંમતિથી કરવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ