DESARGUJARATVADODARA

*ગુજરાત સ્પોર્ટયુનિવર્સિટી આયોઇજિત કૃષિ મહોત્સવ 2025 દિન ઉજવણી યોજાય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાદાયી યોજના સેવા યાત્રાના 24 પૂર્ણ થયા નિર્મિત એ ગુજરાત ભરમાં વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે*

ડેસર.વેજપૂર્

પરમાર ચિરાગ ભાઈ

:આજરોજ તા 14/10/2025 ને મંગળવાર વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગુજરાત સ્પોટ યુનિવર્સિટી દ્વારા આયોજિત કૃષિ મહોત્સવ દિન ઉજવણી આયોજન જેમાં અધ્યક્ષ તરીકે વડોદરા જિલ્લાપંચાયત ના પ્રમુખશ્રી ગાયત્રીબેન મહિડા તેમજ ડેસર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ઓ સરપંચ શ્રીઓ તેમજ ખેડૂતો પશુપાલકો અને ડેસરતાલુકાના નાગરિકો ખૂબ મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તેમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને તેનો શુભારંભ કરાવશે તેમજ કૃષિ બાગાયત અને પશુપાલક નું ગુજરાત સરકાર દ્વારા વિવિધ આયોજન હેઠળ કુલ પાંચ લાખ ની ખેડૂત લાભાર્થીઓને રૂપિયા 500 કરોડ જેટલી રકમની સહાય મંજૂરી કરી હતી તેમાં રવિ ઋતુમાં વાવેતર કરવાનું ના થતા પાકો અને માર્ગદર્શન આપી બાગાયત પાકોના નવીનતમ ટેકનોલોજી વિષય પર પણ માર્ગદર્શન આપ્યું હતું તેમ જ ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કલ્ટીવેટરની ખરીદી પર સહાય પંપ સેટની ખરીદી પર સહાય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં 6000 ની સહાય વોટર કેરિંગ પાઇપલાઇનની ખરીદી પર સહાય રોટાવેટર ની ખરીદી પર સહાય નામની ખરીદી પર સહાય તેમ જ એ. જી. આર 50 યોજનાઓ ટ્રેક્ટર સહાય 100000 લેબરની ખરીદી પર સહાય તેમાં જ અલગ અલગ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું તેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડેસર આરોગ્ય ને લગતી તમામ માહિતી અને માર્ગદર્શન આપ્યું તેમાં કેન્સર વિશે મેલેરિયા વિશે રાષ્ટ્રીય નિર્મલ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમાં ખેડૂતોના પ્રગતિશીલ ફક્ત પોલીસીલ દરેક ટીપું આપે જીવન લહેરાઈ ખેતર લીલુંછમ તે આયોજન પોલીસીલ ઇરીગેશન સિસ્ટમ લિમિટેડ દ્વારા આયોજિત કરવામાં આવી તેમાં નાયબ બાગાયતી નિયામક શ્રીની કચેરી વડોદરા તેમાં કુત્રિમ ફ્રુટ નું માર્ગદર્શન આપ્યું જેમાં પાકૃતિક ઝેર મુકત એની એની પેદાશોનું વેચાણ કેન્દ્ર આયોજિત કરવામાં આવ્યું તેમજ જુદા જુદા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!