AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની એસ એસ માહલા કેમ્પસ ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કૂકડનખી ખાતે આવેલ એસ.એસ. માહલા કેમ્પસમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતી નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.આજે દેશભરની તમામ શૈક્ષણીક સંસ્થાઓ જેવી કે વિશ્વ વિદ્યાલયો, કોલેજો, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.જેના સંદર્ભે એસ.એસ.માહલા કેમ્પસમાં પણ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં B.R.S, B.VOC IT, BSC NURSING, GNM-ANM જેવાં તમામ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી.અંતમાં તમામ વિદ્યાર્થીઓના અનુભવો લઈને શિક્ષકદિનને યાદગાર બનાવ્યો હતો..

Back to top button
error: Content is protected !!