MORBI:મોરબી ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર દ્વારા મહારાનીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરામાં રહેતા લોકો ને ફરારી ચેવડો અને પેંડા ખવડાવવમાં આવ્યા.
MORBI:મોરબી ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર દ્વારા મહારાનીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરામાં રહેતા લોકો ને ફરારી ચેવડો અને પેંડા ખવડાવવમાં આવ્યા.
જયશ્રી માનવસેવા ટ્રસ્ટ ના હસ્તે શ્રlવણ મહિના ના ત્રીજા સોમવારે ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર ના સહયોગ થી રેલવે સ્ટેશન ની સામે આવેલ મહારાનીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરા માં રહેતા લોકો ને ફરારી ચેવડો અને પેંડા ખવડાવવમાં આવ્યા.જેમાં ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જયશ્રીબેન વાઘેલા , ગૌતમભાઈ રાઠોડ, તેમજ રૈન બસેરા ના મેનેજરશ્રી પરેશભાઈ ત્રિવેદી, સિનિયર કેર ટેકર અસ્મિતાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.કોઈપણ ની લગ્નતિથી, જન્મતિથિ , શ્રદ્ધાંજલિ કે અમાસ, પૂનમ કે શ્રાવણ કે પરસોતમ મહિના માં કાઈ પણ દાન આપવું હોય તો એક દિવસ અગાવ જાણ કરવી.
ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર જયશ્રીબેન વાઘેલા 7016707020 કપિલભાઈ રાઠોડ 88666 06160 ખુબ ખુબ આભાર