GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:અભયમ 181 મહિલા હેલ્પ લાઇન હાલોલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૫.૨૦૨૫
અભયમ 181 મહિલા હેલ્પ લાઇન હાલોલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામા આવી હતી.5 જુન ના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે પર્યાવરણ ની જાળવણી માં જાગ્રુતિ લાવવા પોતાની ફરજ સમજી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન હાલોલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.પર્યાવરણ ની જાળવણી માં વૃક્ષો આશીર્વાદ રુપ છે તે સંદેશો આપવામા આવ્યો હતો. સાથે વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા મા જન જાગ્રુતિ લાવવા મહિલાઓ ને માર્ગદર્શન આપવામા આવ્યું હતુ.જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.






