GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- વી.એમ.શાહ ઈંગ્લીશ તેમજ ગુજરાતી મીડીયમ શાળામાં સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ નું ઝળહળતું પરીમાણ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૫.૨૦૨૪

હાલોલ નગરની વી.એમ.શાહ ઈંગ્લીશ મીડીયમ શાળામાં સામાન્ય પ્રવાહ નું 97.44 ટકા પરીમાણ આવતા સ્નેહા પરેશ કોઠારી 99.20 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જયારે ધ્રુવી કેતન શાહ 98.84 પર્સન્ટાઈલ મેળવી શાળામાં બીજું સ્થાન જયારે મયંકરાજ જી રાઠોડ 97.66 પર્સન્ટાઈલ મેળવી શાળામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.જયારે ગુજરાતી માધ્યમમાં ઠક્કર દ્રુમિલ 96.45 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તીરગર કલ્પેશ 91.11 પર્સન્ટાઈલ મેળવી શાળામાં બીજું જયારે નંદની પટેલ એ 90.69 પર્સન્ટાઈલ મેળવી શાળામાં ત્રીજું સ્થાન મૅળવ્યું હતું.જયારે વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી માધ્યમનું 92 ટકા પરીણામ આવતા વિધિ આર જાદવ 99.02 પર્સન્ટાઈલ મેળવી શાળામાં શાળામાં પ્રથમ, જીત વાય પટેલ 96.42 પર્સન્ટાઈલ મેળવી શાળામાં બીજા સ્થાને જયારે દ્રષ્ટિ એન સોની 85.09 પર્સન્ટાઈલ મેળવી શાળામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.જયારે શાળાનું વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ નું 67.31 ટકા પરિણામ આવતા સાર્થક એમ સોલંકી 98.39 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ રાજવીર વી પરમાર 96.12 પર્સન્ટાઈલ મેળવી શાળામાં બીજા સ્થાને જયારે કાવ્યા એન સોલંકી 94.30 પર્સન્ટાઈલ મેળવી શાળામાં ત્રીજું સ્થાન મેળવી શાળાનું તેમજ હાલોલ નું ગૌરવ વધાર્યું છે જેમાં શાળા પરિવાર દ્વારા તમામ ને અભિનંદન પાઠવ્યા હતા.

Oplus_131072
Oplus_131072

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!