નરેન્દ્રસિંહ પરમારની સુપુત્રી દિથ્યાબાનો હેપી બર્થ ડે

*🎂જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 🎂*
જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલ ના કન્વીનર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ જામનગર જીલ્લા પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ પરમાર ની મોટી દીકરી *દિથ્યાબા નરેન્દ્રસિંહ પરમાર* નો આવતીકાલે *૫/૧૧/૨૦૨૫* ને બુધવાર ના રોજ જન્મદિવસ છે. દિથ્યાબા જામનગર ની નંદ વિદ્યા નિકેતન સ્કુલ માં ધોરણ ૬ માં અભ્યાસ કરે છે અને તે સંગીત અને સ્વિમિંગ નો ખુબ સારો શોખ ધરાવે છે આટલી નાની ઉંમર માં પણ પિયાનો ખુબ જ સરસ વગાડે છે અને સ્વિમિંગ માં પણ જીલ્લા અને રાજ્ય લેવલ ની સ્પર્ધાઓ માં ભાગ લ્યે છે તો તેના જન્મદિવસે તેના દાદી માં ધિરજબા પપ્પા નરેન્દ્રસિંહ મમ્મી ભૂમિકાબા અને તેના માસી સૂચિકા જેની સાથે રહી ને તે સ્કુલ,સ્વિમિંગ અને સંગીત નો અભ્યાસ કરે છે અને તેની ખુબ જ પ્યારી અને લાડલી બેન ત્વીશાબા સહીત બધા લોકો તેને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવે છે અને અભ્યાસ માં ખુબ જ આગળ વધે નિરોગી અને દીર્ઘ આયુષ્ય સાથે સુખ-શાંતિ મય જીવન માટે ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રી માંડવરાયજી દાદા ને દિલ થી પ્રાર્થના કરે છે.
જન્મતારીખ : ૫/૧૧/૨૦૧૪
જન્મસ્થળ : જામનગર





