વાત્સલ્ય સમાચારના પત્રકારને જન્મદિવસની મળી શુભેચ્છાઓ

વાત્સલ્ય દૈનિકના જામનગરનાં માનદ બ્યુરોચીફ ભરત ભોગાયતાને જન્મ દિવસના મળી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જામનગર
વાત્સલ્ય મોર્નિંગ ડેઇલીના જામનગરના બ્યુરોચીફ ભરત ગીજુભાઇ ભોગાયતાનો જન્મ દિવસ ૧૯ ઓક્ટોબર છે. તેમને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળી છે
છવીસ વર્ષથી મીડીયા ક્ષેત્ર સાથે સંકળાયેલા ભરત જી. ભોગાયતા(પત્રકાર)એ વિવિધ ક્ષેત્રોનું જર્નાલીઝમ કર્યુ છે તેમજ સ્થાનિક અને પ્રદેશ કક્ષાના અખબારોમાં સેવા આપી છે હાલ વાત્સલ્ય દૈનિક અને વેબ ન્યુઝ પોર્ટલ ના જામનગરના માનદ બ્યુરોચીફ તરીકે વાત્સલ્ય દૈનિક અને વેબ પોર્ટલના તંત્રી-માલીક પરેશ પારીઆ ના માર્ગદર્શન સાથે જોડાયેલા છે
સાથે સાથે શ્રી નૂતન સૌરાષ્ટ્ર રાજકોટ મોર્નીંગ ડેઇલી ના જામનગરના બ્યુરો ચીફ હોવા સાથે કમલમ મોર્નિંગ દૈનિક- ગાંધીનગર મા જામનગરના માનદ બ્યુરોચીફ છે
તેઓ પત્રકારીત્વનું ગવર્મેન્ટનું એક્રેડીટેશન કાર્ડ ધરાવે છે
ઉપરાંત તેઓ ભારતીય જનતા પાર્ટી જામનગર જીલ્લામાં ૧૩ વર્ષ મીડીયા કન્વીનર રહ્યા હતા,જામનગર જીલ્લા પોલીસ સલાહકાર સમીતીના સભ્ય રહી ચૂક્યા છે,તેમજ હાલ સ્કુલ સેફટી કમીટી,ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમીટીના સભ્ય છે,યંગ કલ્ચરલ ગૃપના ઉપપ્રમુખ છે
વિજ્ઞાનશાખાના સ્નાતક હોવા ઉપરાંત કાયદાના સ્નાતક સ્પેશ્યલ એલ.એલ.બી. કરી સનદ પણ મેળવી છે જામનગરી વિખ્યાત આયુર્વેદ યુનિવર્સીટીમાંથી નેચરોપેથી અને યોગનો ગ્રેજ્યુએટ પછી ડીપ્લોમા કરી યુનિવર્સીટી સેકન્ડ આવેલા છે ઉપરાંત હિન્દીમાં જર્નાલીઝમ ,એપટેક મા કોમ્પ્યુટર કોર્ષ તેમજ ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિવર્સીટીમાંથી ઇન્ડસ્ટ્રીયલ રીલેશન અને પર્સનલ મેનેજમેન્ટ નો તેમજ ઇન્દીરા ગાંધી ઓપન યુનિ.માંથી ફુડ એન્ડ ન્યુટ્રીશનનો અભ્યાસ કરેલો છે વાંચન,સંવાદ,મુલાકાત,જુદા જુદા સ્થળે જાત વિઝીટ,અભિપ્રાયો મેળવવાની ધગશ, સેવાકીય પ્રવૃતિમાં પ્રત્યક્ષ પરોક્ષ સક્રિયતા હોવાથી સાથે તેઓ કાયદાના અભ્યાસ કરી માનદ કન્સલ્ટેશન પણ કરે છે તેમજ સોશ્યલ મીડીયા કન્ટેન્ટ રાઇટર માટે મહાનુભાવો સાથે સંકળાયેલા રહ્યા છે તેમજ બહોળા મિત્ર વર્ગ ,અધીકારીઓ,કર્મચારીઓ, સંસ્થાઓ , સરકારી વિભાગો,આગેવાનો,પ્રજાપ્રતિનિધીઓ,રાજકીય આગેવાનો વગેરે સાથે સંવાદીતા અને સમન્વય સાધી અવિરત શીખવાની ધગશમાં રહે છે ઉપરાંત કેવલ પબ્લીસીટી, માનસપ્રેમ અખબાર,મીડીયા ટ્રેકીંગ,મીડીયા મેનેજમેન્ટ,મીડીયા કન્સલ્ટન્ટ, ન્યુઝવેબ પોર્ટલ, ન્યુઝ જામનગર ,જામનગર મીડીયા વગેરેમાં સક્રિય રીતે કાર્યરત છે તેઓને જન્મદિવસે સંતો ,વડિકલો,આગેવાનો,સ્જનો,સ્નેહીઓ,શુભેચ્છકો,મીડીયા જગત,મહાનુભાવો,જન પ્રતિનિધીઓ ,અધીકારીઓ,કર્મચારીઓ,કોર્પોરેટ સેક્ટર,બીઝનેસમેન,મિત્રો વગેરે તરફથી જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળી છે જ્યારે જામનગરના જાણીતા વોટસએપ ન્યુઝ અને માહિતી ગૃપ my jamnagar ના એડમીન તથા પુર્વ માહિતી અધીકારી અને રીલાન્સના પુર્વ અધીકારી પરેશ છાયાએ ગુણકારી પત્રકાર તરીકે નવાજ્યા હતા
તેમના વોટસએપ નંબર ૮૭૫૮૬૫૯૮૭૮ છે
_______________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






