પાલનપુર સિંધી ખત્રી સમાજની મહિલા એકટીગ્રુપના સહયોગથી પાલનપુરમાં હરીપુરા પ્રાથમિક શાળા અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભોજન પ્રસાદ પીરસાયું

29 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર સિંધી ખત્રી સમાજની મહિલા એકટીગ્રુપના સહયોગથી પાલનપુરમાં હરીપુરા પ્રાથમિક શાળા અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભોજન પ્રસાદ પીરસાયું પાલનપુર સિંધી ખત્રી સમાજ ના મહિલાએકટી ગ્રુપ ના સહયોગથી પાલનપુરમાં માન સરોવર નજીક.વિસ્તારમાં હરીપુરામાં પ્રાથમિક,શાળાનાં વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ પીરસાયું તેમના ચહેરા.પર આવેલી સ્માઇલ જઅઢળક,અનહદ, આનંદ મળ્યા.બાળકો ખુશ થઈ ગયા તથા પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારનાઅને સુર મંદિર ની સામે ઝુપડપટ્ટીમાં ભોજન પીરસાયું હતું.સેવાકાર્યમાં
આજીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસખત્રી, દિનેશભાઈ શર્મા, ઘનશ્યામભાઈ ખત્રી. અશોકભાઈ પઢીયાર.પરાગભાઈ સ્વામી, આચાર્ય પરેશકુમાર જે. મોદી તેમજ સ્ટાફ શાળામાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો સેવા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.પાલનપુર સિંધી ખત્રી સમાજ ના મહિલા એકટી ગ્રુપ માં મહિલાઓ પાલનપુરમાં અલગઅલગ સેવાઓ આપે છે.






