BANASKANTHAGUJARATPALANPUR
પ્રાથમિક શાળાના બાળકોને અંધારિયા ગામના મહાદેવ મંદિરે લઈ જઈને લઘુ રુદ્રાભિષેક કરાવવામાં આવ્યો
24 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રાવણ વદ અમાસ ને શનિવારના રોજ અંધારીયા પ્રાથમિક શાળાના બાળકોને અંધારિયા ગામના મહાદેવ મંદિરે લઈ જઈને લઘુ રુદ્રાભિષેક કરાવવામાં આવ્યો તેમાં ગામના વડીલ શ્રી ઓ હાજર રહ્યા અને વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી ભોપાલસિંહ નાથુસિંહ ડાભી હાજર રહ્યા અંધારીયા પ્રાથમિક શાળા નો સ્ટાફ હાજર રહ્યો અને શાળાના તમામ બાળકોને બુંદી અને ગાંઠિયા નો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું