અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા નગરપાલિકાને અલ્ટ્રા હાઈ પ્રેશર મિનિફાયર ફાળવતા લોકાર્પણ કરવામાં આવ્યું
ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસ ગુજરાત સરકાર દ્વારા મોડાસા નગરપાલિકા ને અલ્ટ્રા હાઈ પ્રેશર મિનિફાયર ફાળવામાં આવતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ -નીરજ શેઠ, કારોબારી ચેરમેન અતુલભાઈ જોશી, મુખ્ય અધિકારી -ભદ્રેશ જે પટેલ, ફાયર ચેરમેન -શિલ્પાબેન કડિયા, વાહન વ્યવહાર ચેરમેન -મોહનભાઇ સલાટ, આશિષભાઈ ચૌધરી, રાકેશ ભાઈ મહેતા, ફાયર ઓફિસર-હેમરાજસિંહ વાઘેલા અને ફાયર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ કાર્યક્રમ વારિગૃહમાં આવેલા ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું