બાંગ્લાદેશમા હિન્દૂઓ પર થઈ રહેલા અત્ચારો ના વિરોધ હિન્દુ સંગઠનો પાલનપુર રેલી યોજી કલેકટર કચેરી આવેદન સુપ્રભાત કર્યું
4 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર હિન્દુ રક્ષા સમિતિ આગેવાની હેઠળ જિલ્લા પંચાયત નજીક આદિત્ય બ્રહ્મ સમાજની વાડી પાસે હિન્દુઓ ભેગા થયા હતા હાલ બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચારો પાલનપુરમાં વિવિધ હિન્દુ સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઇને કલેકટર કચેરી આવેદન કરવા મોટી સંખ્યામાં મહંત હિન્દુ સંગઠનો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જય શ્રી રામના સૂત્ર સાથે કચેરીએ પહોંચીને આવે
વર્તમાન સમય મા બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દૂ ભાઈયો/બહેનો અને બાળકો પર ઈસ્લામિક કટ્ટર પંથીયો દ્રારા અમાનુસી અત્યાચાર થઈ રહ્યા છે. હિન્દૂસમાજને યોજના પૂર્વક નિશાન બનાવાય રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુક બનિને તેને સમર્થન આપી રહી છે તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે *ઈસ્કોન મંદિરના ની ધરપકડ કરવામાં આવી છે આ તમામ ઘટનાઓ હિન્દૂસમાજ સામે ખતરાની ઘંટી સમાન છે તેને લઈને સમગ્ર ભારતમાં તમામ હિન્દુઓમાં રોષજોવા મળી રહ્યો છેજેથી બાંગ્લાદેશમા હિન્દૂઓ પર થઈ રહેલા અત્ચારોના વિરોધમા ની મુક્તિ માટે હિન્દુ હિત રક્ષા સમિતિ ની આગેવાની હેઠળ રામજી મંદિરના મહંત તેમજ વિજય હનુમાનના મહંત સહિત અનેક વેપારીઓ હિન્દુ સંગઠનો આ રેલી જોડાયા અને ક્લેક્ટરશ્રી ને આવેદન આપવા તમામ સંગઠન સાથે જોડાયેલા પહોંચ્યા હતા કચેરી બહાર જય શ્રી રામ હર હર મહાદેવ ના નામથી વાતાવરણ ગુંજ્યુહતુ કલેક્ટર કચેરી આવેદન અપાયું હતું