
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામા ખેલમહાકુંભ ઓપન ચેસ સ્પર્ધામા હિતેશ આર ડામોર વિજેતા
અરવલ્લી જિલ્લા મા ખેલમહાકુંભ મા મોટી સંખ્યા મા ઉત્સાહભેર અલગ અલગ રમતો મા ખેલાડિઓ એ ભાગ લીધો છે જેમા તાલુાકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વિજેતા પણ બન્યા છે ત્યારે મોડાસા બી-કનઈ સ્કુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જીલ્લા ઓપન એજ ગ્રુપ ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અરવલ્લી જીલ્લા કક્ષાએ ડામોર હિતેશ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સાથે મેઘરજ તાલુકાનું ગૌરવ વધારેલ છે.





