BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર શિવ નગર સોસાયટી શુભ મુહૂર્તમાં હોળી પ્રગટવામાં આવી
14 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર શિવ નગર સોસાયટી શુભ મુહૂર્તમાં હોળી પ્રગટવામાં આવી પાલનપુર શક્તિનગર રોડ નજીક આવેલા શિવ નગર સોસાયટીમાં આ વર્ષે સોસાયટીમાં રહીશો ભેગા મળી હોળી. ધુળેટી તહેવાર મનાયો હતો જેમાં હોળીના દિવસે અનેક પરિવારોએ સવારથી સાંજ સુધી ઉપવાસ કરી સાજ સમયે હોળી પ્રગટ્યા બાદ જેમાં શ્રી ફળ.ધાણી પાણીની આહુતિ આપી હોળી માતાના ફેરા ફરી જૂની માનતાઓ પૂરી કરી હતી જેમાં નવદંપતી તેમજ પ્રથમ બાળક હોળી માતાના દર્શન કરી માનતા પૂરી કરતા જોવા મળ્યા હતા હોળી માતાનું પૂજન દરેક પરિવારોએ પ્રસાદ રૂપે ભોજન લીધું હતું