GUJARATPANCHMAHALSHEHERA
શહેરા મામલતદાર કચેરી ખાતે હોમ ગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકનાં મામલતદાર કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાયો આવ્યો આ ઉજવણીના ભાગ રૂપે રેલીનું આયોજન કરાયું હતું. પંચમહાલ જિલ્લાના ડિ.જી.મહેશભાઈ જગાભાઈ રાવળના હસ્તે રેલીનું પ્રસ્તાન કરવામાં આવ્યું હતું. રેલી મામલતદાર કચેરીથી લઇ સિંધી ચોકડી અને કાંકરી કોલેજ ખાતે પહોંચી હતી અને ત્યાં ગાડી હોમગાર્ડ દ્રારા સ્વછતા અભિયાન અને વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ યોજાયો હતો અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા દરેક વ્યક્તિ જાણે છે તે રીતે આવીજ એક સંસ્થા છે જેનું નામ હોમગાડૅ વિભાગ છે. આ ઉજવણીમાં તેમજ ઓફિસર કમાન્ડ પગી રાજેશભાઈ કાળુભાઈ અમરાભાઇ તથા કાર્ટૂન કાળુભાઈ વજાભાઈ રાઠોડ અને શહેરા ના હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતા.