GUJARATIDARSABARKANTHA
ઈડર વડાલી ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરાઈ…
સાબરકાંઠા…
ઈડર વડાલી ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરાઈ…
ઈડર તેમજ વડાલી ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા ૬ ડિસેમ્બર સ્થાપના દિન નિમિત્તે વડાલી શહેરમાં પ્રભાતફેરી, રૂટ માર્ચ, સ્વચ્છતા અભિયાન, સાક્ષરતા અભિયાન, બેટી બચાવો અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત વડાલી યુનિટના કમાન્ડિંગ ઓફિસર કે. કે. પરમાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે વડાલીના ઉમિયા પાર્ક ખાતે ડૉ.બાબા સાહેબ ના સ્ટેચ્યુ ને તમામ હોમગાર્ડ જવાન સાથે રહીને ફૂલહાર કરીને વંદના કરવામાં આવી હતી….
જયંતિ પરમાર સાબરકાંઠા