GUJARATSABARKANTHA

આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે પૃથ્વીરાજ સી પટેલ* , પૂર્વ જિલ્લા-અધ્યક્ષ સાબરકાંઠા, શુભેચ્છા મુલાકાત થઈ.

ગતરોજ *આદરણીય ગૃહમંત્રી શ્રીઅમિતભાઈ શાહ સાહેબ સાથે પૃથ્વીરાજ સી પટેલ* , પૂર્વ જિલ્લા-અધ્યક્ષ સાબરકાંઠા, શુભેચ્છા મુલાકાત થઈ.

આ મુલાકાત દરમિયાન જિલ્લામાં આવેલ સૌથી જૂની જીવદયા ની સંસ્થા એટલે કે 100 કરતાં વધારે વર્ષોથી કાર્યરત ઈડર પાજણાપોરમાં અબોલ પશુઓ માટે અધ્યયનત સુવિધાઓ ઉભી કરવા તથા આ સંસ્થાને આત્મનિર્ભર બનાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી.
“એક પેડ માં કે નામ” માન્ય. વડાપ્રધાનશ્રીના કેમ્પેન અંતર્ગત ઈડર પાંજરાપોળ ખાતે 6,000 થી વધુ સરગવાના છોડની વાવણી પૂરી કરવામાં આવી તથા નવા 4000 છોડ આવનાર સમયમાં ઉછેરવામાં આવશે અને આ છોડ નો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે આવા પ્રજાલક્ષીય કામની વિગત માનનીય ગૃહ મંત્રી શ્રી અમિત સાહેબને જણાવવામાં આવી.

ચર્ચાના અંતે, ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા સાંસદશ્રી ના ફંડમાં ભલામણ કરવામાં માટે અપીલ કરી.

Back to top button
error: Content is protected !!