GUJARATHIMATNAGARSABARKANTHA
ઇડર તાલુકાના સાબલવાડ ગામમા માનવ રાક્ષસો ત્રાટકયા
ભેંશના બચ્ચું પાડીનો લીધો જીવ

સાબલવાડ ગામમાં 2 દિવસ અગાઉ એક ખેડૂતના ખેતરમાં બાંધેલી પાડી(ભેંશ) ને કેટલાક
નરાધામો એ શીકાર બનાવી છે આ નારાધામો એ પાડીના ચાર પગ અને માથું કાપીને લઇ ગયા હતા અને અન્ય શરીર ને છોડીને ભાગી ગયા હતા આ કૃત્ય માંસાહારી નારાધામો એ માસ ખાવા માટે કર્યું હોય તેવો લોકોમાં ચર્ચાઓ છે
સાબલવાડ અને એની આજુબાજુના ગામના લોકો મા ભયનો માહોલ છવાઈ ગયો છે ગામના લોકો દ્વારા આવા નરાધામો ને કડક માં કડક સજા મળે તેવી સરકારને માગણી કરી છે
…જેતે માલિક દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે પોલીસ ની તાપસ હાલ ચાલુ છે
મેહુલ પટેલ
સાબરકાંઠા



