GUJARATPANCHMAHALSHEHERA
શહેરા નગરમાં પોલીસ મથક ખાતે ગણેશ મંડળોની મીટીંગ યોજાઇ

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં પોલીસ સ્ટેશન ગણેશ મંડળોની મીટીંગ યોજાઇ જેમાં શહેરા પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.કે રાજપુતને મીટીંગ નું આયોજન કરાયું જેમાં શહેરા નગરના વિવિધ વિસ્તારમાં ગણપતિ મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ મંદિર. મેન બજાર. ગણેશચોકના . ગ્રીનપાર્ક સોસાયટીના . સિંધી સોસાયટી ના 




