GUJARATMORBIMORBI CITY / TALUKO

HALVAD: હળવદના કીડી ગામ નજીકથી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

 

HALVAD: હળવદના કીડી ગામ નજીકથી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

 

 


હળવદ તાલુકાના કડી ગામની સીમમાંથી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે કીડી ગામની સીમમાંથી એક ઇસમ લાભુભાઇ પુંજાભાઇ જીંજવાડીયા રહે ગામ જુના જોગડ તા.હળવદવાળાને દેશી હાથ બનાવટનો તમંચો નંગ – જેની કિંમત રૂપિયા ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!