KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસ અને સી ટીમ દ્વારા મલાવ અને હીરો કંપનીમાં લોક જાગૃત અંગેના કાર્યક્રમોનું આયોજન કરાયું
તારીખ ૧૯/૧૧/૨૯૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય સાયબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન અન્વયે શાળા કોલેજોમાં સાયબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન ચલાવવા તથા શાળા કોલેજોના વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ અને સી ટીમ વિશે જાગૃત હેતુથી ગતરોજ તારીખ ૧૮/૧૧/૨૦૨૪ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.વી.વાધેલા તથા કાલોલ સી ટીમ ધ્વારા બાળકો ના સંરક્ષણ અધિનિયમ અન્વયે લોકોમાં જાગૂતતા ફેલાલવા માટે હીરો કંપની તથા મલાવ ગ્રામ પંચાયત તથા અમૂત વિધાલય ખાતે મુલાકાત લઈ સી ટીમની કામગીરી તથા મહિલા,બાળકો તથા સીનિયર સીટીજન સાથે સાયબર ક્રાઇમ તથા નવા કાયદા સુધારા માટે તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ ૨૦૧૫ હેઠળ બાળકોના સંભાળ અને સંરક્ષણ અધિનિયમ અન્વયે લોકોમાં સાક્ષરતા ફેલાવવા વિડીયો ધ્વારા માહીતી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.