દાહોદ જિલ્લાના ચિલાકોટા ગામમાં એક યુવતીના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વોટ્સઅપ પર સ્ટેટસ તથા ઇન્સ્ટાગ્રામ વાયરલ કરતા આરોપીને તારાપુરના આણંદથી પકડી પાડતી દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ
વોટ્સઅપ પર સ્ટેટસ તથા ઇન્સ્ટાગ્રામમાં યુવતીના અશ્લીલ ફોટા તથા વિડિઓ મૂકી યુવતીની પ્રતિસ્થાને લાંછન લગાવતા યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મઠકે ફરિયાદ કરી
તા. ૧૨. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના ચિલાકોટા ગામમાં એક યુવતીના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વોટ્સઅપ પર સ્ટેટસ તથા ઇન્સ્ટાગ્રામ વાયરલ કરતા આરોપીને તારાપુરના આણંદથી પકડી પાડતી દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ
વોટ્સઅપ પર સ્ટેટસ તથા ઇન્સ્ટાગ્રામમાં યુવતીના અશ્લીલ ફોટા તથા વિડિઓ મૂકી યુવતીની પ્રતિસ્થાને લાંછન લગાવતા યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મઠકે ફરિયાદ કરી
આજરોજ તા.૧૨.૧૧.૨૦૨૪ ના સોમવાર ૧૧.૩૦ કલાકે વાત કરિયેતો તારાપૂર આણંદ ખાતે રહેતા સુનિલભાઈ અંબુભાઈ પરમારએ દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામેં રહેતી યુવતીના મોબાઈલના વોટ્સઅપ સ્ટેટસ અને ઇન્સ્ટાગ્રામમાં સેજલ ગેમર તથા. કાંતા ગેમર નામની આઈ.ડી પર યુવતીના અશ્લીલ ફોટા અને વિડિઓ મૂકી યુવતીની પ્રતિષ્ઠાને લાંછન લગાવી યુવતીને માનસિક રીતે હેરાન પરેશાન કરતા યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દાહોદ ખાતે આવી તારાપૂર આણંદ ખાતે રહેતા સુનીલભાઈ અંબુભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોધાવી ફરિયાદીની ફરિયાદ લઈ સાઈબર ક્રાઇમ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે