GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં નલસેજલ યોજના હેઠળ ની કામગીરી માં થયેલ ભષ્ટ્રાચાર ને ગેરરીતિઓ સંદભૅમાં આખરે વડોદરા સી.આઈ.ડી.કાઈમ પોલીસ માં ગુનો નોંધાતા કૌભાંડીઓ માં ફફડાટ…

મહીસાગર જિલ્લામાં નલસેજલ યોજના હેઠળ ની કામગીરી માં થયેલ ભષ્ટ્રાચાર ને ગેરરીતિઓ સંદભૅમાં આખરે વડોદરા સી.આઈ.ડી.કાઈમ પોલીસ માં ગુનો નોંધાતા કૌભાંડીઓ માં ફફડાટ….

મહીસાગર જિલ્લામાં વરસ 2019 થી 2023 દરમ્યાન વાસ્મો કચેરી મહીસાગર નાં જે તે સમયનાં કમૅચારીઓ એ.જી.રાજપરા.યુનિટમેનેજર.સનની રસીકભાઇ પટેલ.જીલલા.કો.ઓડીનેટર.અમીત એચ પટેલ આસી.નાયબ હિસાબનીશ.વૈભવ બી.સંગાણી.આસી.મેનેજર ટેકનીકલ.મિલેશ વિનોદ હિગુ . દશરથભાઈ રામસિંહ પરમાર.આસી.ટેકનીકલ.ભાવિનનવીનભાઈપપ્રજાપતિ.આસી.ટેકનીકલ.કમૅવીરસીહ મહેન્દૂસીહ સીસોદીયા.આસી.મેનેજર ટેકનીકલ.અલપેશ જયંતિસીહ પરમાર આસી.મીકેનીકલ.સુરપાલસીહ બહાદુરસિંહ બારીયા.આસી.મેનેજર ટેકનીકલ.વજરાજસીહ લક્ષ્મણસિંહ સોઢા પરમાર.આસી.મેનેજર ટેકનીકલ.પાથૅ જગદીશભાઈ પટેલ.આસી.ટેકનીકલ. ના ઓ એ મીલીભગતથી ગુનાહિત ષડયંત્ર કાવતરું રચીને સને 2019થી2023 દરમ્યાન મહીસાગર જિલ્લામાં નાં તમામ તાલુકાઓમાં ગામોમાં રહેતા લોકો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અંદાજે 620ગામોમા પીવાના પાણી ની પાઈપલાઈન.કુવા.ટયુબવેલ.વ્મ વિગેરે ની સુવિધા ઓ માટે સરકાર તરફથી નલસેજલ યોજના હેઠળ ની કામગીરી માટે મંજૂર કરી ફાળવવામાં આવેલ નાણાં ની ઉચાપત કરી તેમજ આ આરોપી ઓ રાજ્ય સેવક હોવાં છતાં પોતાના તથાં અન્ય વ્યક્તિ ઓ ને લાભ થાય તે હેતુથી કામગીરી કરનાર નાં ઓ સાથે મલી ને એકબીજા નાં મેળાપીપણામાં આરોપી ઓ એ રાજયસેવક તરીકે પોતાને સોંપવામાં આવેલ ફરજો નિષ્ઠાપૂર્વક નહીં નિભાવી તથાં પોતાના તથાં અન્યોને ગેરકાયદેસર લાભ પ્રાપ્ત થાય તે હેતુથી નલસેજલ યોજના માં સમાવેશ થતાં ગામોમાં પાઈપલાઈન.ધરજોડાણ.તથા આનુસાંગિક કામગીરી પ્રયાપત પ્રમાણમાં નહીં કરી કરાવી નહીં નાંખી પાઈપલાઈન.નળજોડાણ.તથાનલસેજળ યોજના ની આનુસાંગિક કામગીરી વીગેરે પ્રયાપત પ્રમાણમાં નાખેલ છે તેવા બોગસ ખોટા દસ્તાવેજો અને આધાર પુરાવા ને હિસાબો પોતાના મળતીયાઓ પાસે બનાવી ને તથા આ ગુનાની તપાસ માં નિકળે તે ઈસમો ને લાભ થાય તેવાં આશયથી ખોટા બોગસ દસ્તાવેજો.ઈનવોઈસ.બીલો.બનાવીનેઆ દસ્તાવેજો ખોટા છે તેમ આરોપી ઓ જાણતા હતા છતાં તેને ખરાં તરીકે ઉપયોગ કરી કાયદેસરની એજન્સી ને કામ નહીં આપી ને આરોપી ઓ એ તેમનાં મળતિયા વ્યક્તિ.એજનટ.ભાગીદાર.કંપનીનેઆથિકલાભ થાય ને આરોપી ઓ ને પણ પોતાની ફરજ સિવાયનો આર્થિક લાભ મળે તે આશયથી તેઓને ગેરકાયદેસર રીતે આ આરોપી ઓએ નલસેજલ યોજના ની કામગીરી આપી આરોપી ઓ એ પોતાની રાજ્ય સેવક ની સુપ્રત કરાયેલ ફરજો નિષ્ઠાપૂર્વક નહીં બજાવીને નહીં નિભાવી ને લાખો ને કરોડો રૂપિયા નો લાભ આરોપી ઓ એ તથા તેમના મળતિયા કામ કરનાર ઈસમો ને તથાં આ ગુનાની તપાસ માં નિકળે તે ઈસમો ને આપી અપાવીને સરકારી નાણાં ની ઉચાપત કરી સરકાર ને અંદાજે કુલ રુપિયા 123,22 નું નુકશાન કરીને ગુનાહિત કૃત્ય કરીને સરકારી નાણાં ની ઉચાપત કરેલ હોઈ તે સંબંધી ની ફરીયાદ મહીસાગર જિલ્લા ની વાસ્મો કચેરી નાં યુનિટ મેનેજર ગીરીશ અમરસી અગોલા ઉપરોક્ત આરોપી ઓ વિરુદ્ધ વડોદરા શહેર સી.આઈ.ડી.કાઈમ પોલીસ માં આપતા પોલીસે ઉપરોકત આરોપી ઓ વિરુદ્ધ ઈપીકોડકલમ.406.409.420,467,468,471.474,114.120B.તથા ભષ્ટ્રાચાર અટકાવવા નો અધિનિયમ કલમ.13( 1)( à). 13( 1)( b).13( 2). 7( à) મુજબ નો ગુનો નોંધી ને કાયદેસરની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ નલસેજલ યોજના નાં કરોડો રૂપિયાના કૌભાંડમાં મહીસાગર જિલ્લા ની વાસ્મો કચેરી નાં યુનિટ મેનેજર ગીરીશ અમરસી અગોલા દ્વારા પણ તપાસ કરવામાં આવેલ ને તે રીપોર્ટ આધારે વાસ્મો ની વડી કચેરી દ્વારા વિજીલનસ વિભાગ ની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ પરંતુ આ નલસેજલ યોજના સંદર્ભે માં ત્રણ મંત્રીઓ કુબેર ભાઈ ડીડોર ને કુંવરજીભાઇ બાવળીયા ને બચુભાઇ ખાબડ ની નિયુક્ત કમીટી દ્વારા કેટલાક ગામોમાં સ્થળ પર જ ઈ ને તપાસ કરી ને સબ સલામત નો રીપોર્ટ આપેલ જોવા મળતો હતો પરંતુ વાસ્તવમાં નલસેજલ યોજના હેઠળ મહીસાગર જિલ્લામાં સ્થિતી રીપોર્ટ કરતાં જુદી હોય ને આ નલસેજલ યોજના માં ભષ્ટ્રાચાર ને ગેરરીતિઓ વધુ ને વધુ પ્રકાશ માં આવતાં છેવટે મહીસાગર જિલ્લા ની વાસ્મો કચેરી નાં યુનિટ મેનેજર ગીરીશ અંગોલા દ્વારા ફરીયાદ નોંધાવતા જીલ્લા માં હડકંપ મચી જવા પામેલ છે.

આ કૌભાંડમાં રાજ્ય સરકાર દ્વારા ચુનંદા નિષ્ઠાવાન તટસ્થ અધિકારી ઓ ની સ્પેશિયલ ટીમો બનાવીને નિષ્પક્ષ તટસ્થ તપાસ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર નિયમસર રીતે કરાય ને કૌભાંડ કરનારા ઓ ને કામગીરી નહીં કરનાર ને હલકી ગુણવત્તા વાળી કામગીરી કરનાર ને કામગીરી પુરી નહીં કરીને નાણાં લઈ લેનાર એજન્સીઓ સામે પણ યોગ્ય તપાસ કરી ને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવા ની માગ ઉઠી છે.

સરકાર ની લોક ઉપયોગી વિકાસ ની વીવીધ યોજના ઓ માં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ અને કામગીરી કરનારા ઓ ની મીલીભગતથી સરકારી નાણાં ચાઉં કરવાનું ષડયંત્ર મહીસાગર જિલ્લામાં જે આ બહાર આવે લ છે તેજ બતાવે છે કે ભષ્ટ્રાચાર દુર કરવા માટે ની ને વચેટિયા ઓ દુર કરવા માટે ની ગુલબાંગો માત્રાને માત્ર કાગળ પર જ રહેલી જોવા મળે છે અને ભષટાચાર ફુલ્યો ફાલેલ છે.

Back to top button
error: Content is protected !!