GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વિસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

MORBI:મોરબીના વિસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા
વિસીપરા વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૧૨,૨૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરામાં મદીના સોસાયટી શેરી નં ૧માં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રહીમ મહમદ સુમરા મંદિના સોસાયટી શેરી નં ૧ , મહમદહુશેન હમીર સુમરા મદિના સોસાયટી શેરી નં ૧ ,, જયદીપ કાળદાભાઈ આલ યમુના નગર શેરી નં ૩અને ગણેશ પ્રવીણ ઉધરેજા રહે વિરપર( મ.)એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે







