GUJARATIDARSABARKANTHA

વડાલીનાં કંબોસણીમા તંત્રની લાપરવાહીને કારણે સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકી…

વરસાદમાં ધોવાઇ ગયેલા રસ્તા પરથી સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓ પ્રસાર થવા મજબુર બન્યાં...

સાબરકાંઠા….

વડાલીનાં કંબોસણીમા તંત્રની લાપરવાહીને કારણે સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકી…

વરસાદમાં ધોવાઇ ગયેલા રસ્તા પરથી સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓ પ્રસાર થવા મજબુર બન્યાં…

વડાલી તાલુકાના વડતોલ પાટીયા થી કંબોસણી ગામ તરફનો રસ્તો બિસ્માર હોવાથી સ્થાનિકો સહીત વિદ્યાર્થીઓ કિચ્ચડ માંથી પ્રસાર થવા મજબુર બન્યાં છે. સ્થાનિકોએ અનેકવાર ગ્રામ પંચાયત સહિત તંત્રને રજૂઆત કરી હોવા છતાંય વહીવટદાર સહિત તંત્રની બેદરકારીને કારણે રસ્તા પર યોગ્ય મરામત કરવામાં આવતી નથી. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા રસ્તા પર કાદવ કીચડ થતાં શાળાએ જતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહીશો કાદવ કીચડ માંથી અવર-જવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે વડાલીનાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની દયનીય હાલત જોતા સત્વરે તંત્ર દ્વારા રસ્તાની મરામત કરવામાં આવે તે જરૂરી બન્યું છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!