DAHODGUJARATLIMKHEDA

લીમખેડામાં 2 યુવક મોટર સાયકલ લઈને આવતા અચાનક ચાઈનીઝ દોરી આવી જતા યુવકના હોઠેના ભાગે ૧૫ જેટલા ટાકા આવ્યા 

તા.૦૮.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડામાં 2 યુવક મોટર સાયકલ લઈને આવતા અચાનક ચાઈનીઝ દોરી આવી જતા યુવકના હોઠેના ભાગે ૧૫ જેટલા ટાકા આવ્યા

ખાકરી ડુગરીના 2 યુવક મોટર સાયકલ લઈને લીમખેડા આવતા સમયે બની ઘટના અચાનક ચાઈનીઝ દોરી આવી જતા રાજેશ ડાંગી નામનો યુવક થયો ઈજાગ્રસ્ત ચાઈનીઝ દોરીના કારણે યુવકને હોઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી બનાવ અંગે તાત્કાલીક યુનિટી ખાનગી હોસ્પિટલ ખાતે યુવકને સારવાર અર્થે ખસેડાયો યુવકને હોઠના અંદર અને બહારના ભાગે થઈ કુલ 15 જેટલા ટાકા લેવામાં આવ્યા તાત્કાલિક ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

Back to top button
error: Content is protected !!