જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વ શ્રી આત્મારામ હોતચંદ ખાનચંદાની ની યાદમાં
માંડલિયા પ્રાથમિક શાળા અને ભડાથ, પ્રાથમિક શાળા માં ગરમ સ્વેટર નુ વિતરણ
29 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર પાસે અમીરગઢ તાલુકા ના માંડલીયા ગામમાં માંડલીયા.પ્રાથમિક શાળા..જે ઇકબાલગઢ થી ૩કિમી અંતરે આવેલીછે.૧થી૫ ધોરણ ના આદિવાસી બાળકોની શાળાછે.૧ થી૨ કિમી દૂર દૂરથી બાળકો ભણવા આવે છે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વશ્રી આત્મારામ હોતચંદ ખાનચંદાની ના સુપુત્ર પરાગભાઈ સ્વામીના સહયોગથી ધોરણ એકથી પાંચમાં અભ્યાસ કરતા બાળકોને ગરમ સ્વેટર નું વિતરણ વિતરણ કરવામાં આવ્યું ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી દ્વારા બધા બાળકોને સ્વેટર પોતાના હાથેથી પહેરાવા હતા બાળકો ખુશ થઈ ગયા હતા..તેમજ. વિમલભાઈ ડી પટેલ આચાર્યશ્રી સ્ટાફગણ સહિતના ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા તથા પાલનપુર થી ૨૦ કિલોમીટર ભડાય,ગામ માં ભડાય, પ્રાથમિક શાળા એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને સ્વેટર નું વિતરણ કરાયું બાળકોને.સ્વટેર મળતા મળતાં તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદ આનંદ અને બાળકો ખુશ થઈગયા અને આશીર્વાદ આપ્યા આજના આ આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ પરાગભાઈ સ્વામી. ચેતનભાઇ દરજી. સોનુભાઈ રેડિયમ વાળા અને પિન્કીબેન.શાળાના પ્રિન્સિપાલ મધુબેન શંકરલાલ પટેલ અને શિક્ષિકા ફાલ્ગુનીબેન કીર્તિકુમાર મોઠ અને.મિત્રો સહિત આજ હાજર રહી