પાલનપુર તાલુકાના વાસડા ગામે સ્વ.વર્ષાબેન ચૌધરી ની યાદ માં ગામમાં પીવાના પાણી પરબ સગવડ ઊભી થતા ગ્રામજનોમાં ખુશી

1 જૂલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના વાસડા મુજપુર ગામે ગામજનોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે જેને લઇને આ જ ગામના સ્વ. વર્ષાબેન. પી. ચૌધરી ના સ્મરણાર્થે તેમની યાદમાં તેમના પરિવાર શ્રીમતી ભીખીબેન પરથીભાઇ ચૌધરી(ભૂતડીયા) હસ્તે પાણી પરબનું ટાંકું નવાપુરા ચોકમાં ઉદ્ઘાટન કરતા જેમાં પાસે આવેલા મંદિર .શાળાઓ .તેમજ આ વિસ્તારના પસાર થતાં આસપાસના ગ્રામજનો રાહદારીઓની પીવાના પાણીની વ્યવસ્થા લઈ રાહત અનુભવ રહેશે જેને લઇને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી આ કાર્યક્રમમાં આ પરિવારના વિપુલકુમાર. તથા ચેતનકુમાર .કુસુમબેન. ભાવનાબેન .અરુણાબેન .તેમજ ગ્રામજનો હાજરી આપી હતી આ પરબ બનાવો લગભગ એક લાખ ઉપરાંત આ ચૌધરી પરિવાર ખર્ચ હોવાનું જાણવા મળ્યું કહેવાય છે કે ભોજન દાન. પીવાનું પાણી .વસ્ત્રદાન એક પુણ્ય કમાવાનું મોટું ફળ મળે છે સાધુ સંતો કહી ગયા છે આવા દાનથી ઘરની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે






