પાલનપુરમાં દશેરાના દિવસ ભવ્ય શોભાયાત્રા નીકળી અનેક હિન્દુ જોડાયા શ્રી રામ ને હનુમાન વેશભૂષામાં આકર્ષણ કેન્દ્ર બન્યું
2 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં દશેરાના દિવસ ભવ્ય શોભાયાત્રા નીકળી અનેક હિન્દુ જોડાયા શ્રી રામ ને હનુમાન વેશભૂષામાં આકર્ષણ કેન્દ્ર બન્યું.પાલનપુરમાં વિજયાદશમી દિવસે લક્ષ્મણ ટેકરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શ્રી રામ સેવા સમિતિ તથા સમગ્ર હિન્દુ સંગઠનો જોડાયા હતા જો કે આ વખતે હનુમાન નો વેશભૂષા અદભુત જોવા મળ્યો હતો સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાથે સાથે રામ લક્ષ્મણ તેમજ ઘોડેસવાર . રથયાત્રા જોડાયેલા હિંદુ વાહિની બહેનો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ રૂટ પ્રમાણે આ યાત્રા નીકળી મોડી સાંજે રામલીલા મેદાનમાં પહોંચી હતી ત્યાં રાવણ દહન કાર્યક્રમ જોવા શહેરના મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
પાલનપુર દશેરા દિવસે લક્ષ્મણ ટેકરીથી શોભાયાત્રા નીકળી હતી જેમાં જેમાં હિન્દુ વાહિની યુવતીઓ દંડા દાવ ખીલતા આકર્ષણ કેન્દ્ર બન્યું હતું રથની હનુમાન રામ. લક્ષ્મણ તેમજ હનુમાન અને તેમની સેના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ શોભાયાત્રા દિલ્હી ગેટ .સીમલા ગેટ .રેલ્વે સ્ટેશન રોડ . નાની બજાર થઈને રામજી મંદિર પહોંચી હતી ત્યાં મંદિરે દર્શન કર્યા બાદ બજાર દિલ્હી ગેટ સંજય ચોક રામલીલા મેદાન પહોંચી હતી જા મેદાનમાં દહનનો કાર્યક્રમ ફટાકડા સાથે શરૂ થયેલા.